મોરબી માટે થોડાક રાહતના સમાચાર, 19 જેટલા કોવિડ કેર સેન્ટરમાં 600થી વધુ બેડ છે ખાલી, જુઓ વીડિયો
Continues below advertisement
મોરબી માટે થોડાક રાહતના સમાચાર સામે આવ્યા છે. અહીં 19 જેટલા કોવિડ કેર સેન્ટરમાં 688 બેડ ખાલી છે. એક સમય એવો હતો જ્યારે બધા બેડ ફુલ હતા.અહીં સારા વાતાવરણને કારણે દર્દીઓ ઝડપથી રિકવર થઈ રહ્યાં છે.
Continues below advertisement