ઉત્તરપ્રદેશમાં ભાજપની ચિંતામાં વધારો, સમાજવાદી પાર્ટીએ પંચાયતની ચૂંટણીમાં BJPના કર્યા સૂપડા સાફ, જુઓ વીડિયો
કોરોનાકાળમાં ઉત્તરપ્રદેશમાં યોજાયેલ પંચાયતની ચૂંટણીમાં ભાજપને મોટો ઝાટકો વાગ્યો છે. અખિલેશ યાદવની પાર્ટીને અપેક્ષા કરતા સારા પરિણામ મળ્યા છે.અહીં સમાજવાદી પાર્ટીને 24 બેઠકો મળી છે.