Morbi bridge collapse | પુલ હોનારત કેસમાં જયસુખ પટેલને SCનો ઝાટકો, જુઓ શું થયું જામીન અરજીનું?
Continues below advertisement
Morbi | ઝુલતા પુલ હોનારત કેસમાં આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે ઝાટકો આપ્યો છે. જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.
Continues below advertisement