Surat | મેટ્રોની કામગીરી વખતે લોખંડનો કાટમાળ છટક્યો, જાણો નીચેથી જતા રિક્ષાચાલકનું શું થયું?

Continues below advertisement

સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. લોખંડનો કાટમાળ ક્રેઈનમાંથી છટકી જતા નીચે પડતા દોડધામ મચી ગઈ છે. અકસ્માત બાદ ક્રેઈન ચાલક ફરાર થઈ ગયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram