મોરબી: સસ્તા ભાવે અમેરિકન ડોલર અને સોનાનાં બિસ્કિટ બતાવીને છેતરપિંડી, જુઓ ગુજરાતી ન્યુઝ

મોરબીમાં સસ્તા ભાવે અમેરિકન ડોલર અને સોનાનાં બિસ્કિટ બતાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. મોરબી લોકલ બ્રાન્ચને માહિતી મળી હતી તે મુજબ તેઓએ છટકું ગોઠવીને 3 આરોપીની ધારપક્ડ કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola