મોરબીના તબીબો ઓક્સિજનની અછત અંગે લાચાર, કહે છે- ભીખ માગી રહ્યા છીએ છતા જથ્થો મળતો નથી, જુઓ વીડિયો

કોરોનાની આ બીજી લહેર ઘાતક બની રહી છે. મોરબી જિલ્લામાં ઓક્સિજનની અછત અંગે હવે તબીબો લાચાર જોવા મળી રહ્યા છે. મોરબીની સદભાવના હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. જયેશ પટેલે કહ્યું કે, ઓક્સિજન માટે ભીખ માગી રહ્યા છીએ છતા જથ્થો મળતો નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola