Surat:ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનના જથ્થા અંગે ડોક્ટર્સ કેમ છે ચિંતામાં?,જુઓ વીડિયો

Continues below advertisement

સુરતના ખાનગી હોસ્પિટલમાં કોઈ પણ સમયે ઓક્સિજનનો જથ્થો ખૂટી પડે તેવી દહેશત ઊભી થઈ છે. આ અંગે ડોક્ટરમાં ચિંતા જોવા મળી રહી છે. ડોક્ટર્સે વધેલી માંગ સામે પૂરતો જથ્થો ન મળતો હોવાની ફરિયાદ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram