મોરબીના 103 વર્ષના જીવરાજ ભાઈએ મજબૂત મનોબળ દ્વારા હરાવ્યો કોરોનાને, જુઓ વીડિયો

Continues below advertisement

મોરબીના 103 વર્ષના જીવરાજ ભાઈ ગડારાએ કોરોનાને હરાવ્યો છે.તેમણે માત્ર 8 જ દિવસમાં કોરોના સામેનો જંગ જીત્યો છે. તેમણે ઘરે રહીને જ ડોક્ટરની સલાહ મુજબ સારવાર લઈ રહ્યાં હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram