Ahmedabad: ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોને પડતી હાલાકીની તંત્રને કોઈ અસર નહીં, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોને ભારે હાલાકી પડી રહી છે. હાલાકીનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થયા છતા તંત્રને કોઈ ચિંતા નથી.
Continues below advertisement