મોરબીઃ શાકમાર્કેટ અને તેના પાછળના ભાગમા ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોગચાળાનો ભય
Continues below advertisement
મોરબીના શાકમાર્કેટ અને તેના પાછળના ભાગમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય છે. જેને લઈને સ્થાનિકોમાં રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. શાકભાજી ખરીદવા આવતા લોકો પણ ગંદકીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે.
Continues below advertisement