ઓનલાઈન શિક્ષણ શરૂ થતા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની વધી માંગ, રાજકોટમાં કેટલો થયો વેપાર?
રાજ્યની તમામ શાળામાં કોરોનાના કારણે હવે ઓનલાઈન શિક્ષણ(Online education) શરૂ થયું છે. એવામાં મોબાઈલ(mobiles), ટેબલેટ(tablets)ની માંગ વધારો થયો છે. રાજકોટ(Rajkot)માં 10 દિવસમાં 15 કરોડનો વેપાર થયો છે. સાથે જ હવે લોકો કેશની જગ્યાએ લોનથી ખરીદી કરી રહ્યાં છે.