ગાંધીનગરઃ અતિવૃષ્ટી સહાય માટે 18.95 લાખથી વધુ અરજીઓ આવી, જુઓ વીડિયો
Continues below advertisement
અતિવૃષ્ટિ સહાય માટે 18.95 લાખથી વધુ અરજીઓ આવી હતી. ગુજરાતમાં 20 જિલ્લા અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટમાંથી સૌથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી. આગામી ૧૫ દિવસમાં ખેડૂતોને સરકાર દ્ધારા સહાય ચૂકવવામા આવશે.
Continues below advertisement