સી-પ્લેનના ઉદ્ધાટનના બીજા દિવસે બુકિંગ કરાયું બંધ, કારણ જાણીને ચોંકી ઉઠશો? જુઓ વીડિયો

Continues below advertisement
વડાપ્રધાન મોદીએ 31મી ઓક્ટોબરના રોજ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. શરૂઆતમાં જ 1500 લોકોએ બુકિંગ કરાવતા બુકિંગ બંધ કરવું પડ્યું હતું. સ્પાઇઝ જેટના CEO ના મતે શરૂઆતમાં જ નાગરિકોમાં સી પ્લેનનું આકર્ષણ છે.જેના કારણે 30 ઓક્ટોબરના રોજ લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરતા સર્વર બંધ થઇ જતા ટિકિટ બુકીંગ બંધ કરવા ફરજ પડી હતી
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram