મુંદ્રા ડ્રગ્સ કેસમાં બીજા કન્ટેઈનરમાં મળ્યો હેરોઈનનો 2 હજાર કિલોથી વધુનો જથ્થો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

મુંદ્રા ડ્રગ્સ કેસમાં બીજુ કન્ટેનર ખુલતા હેરોઈનનો જથ્થો 2 હજારને પાર થયો છે. બીજા કન્ટેઈનરની તપાસ હાથ ધરાતા કુલ 2 હજાર 988. 22કિલો  જથ્થો મળી આવ્યો છે. આતંરરાષ્ટ્રીય બજારમાં આની કિંમત 9 હજાર કરોડ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram