રાજ્યમાં કોરોનાના સતત બીજા દિવસે નોંધાયા રેકોર્ડ બ્રેક કેસ,જુઓ શું છે સ્થિતિ
Continues below advertisement
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 2 હજાર 815 કેસ નોંધાયા અને 13 દર્દીઓના મોત થયા છે. 161 દર્દી વેન્ટીલેટર પર છે અને 14 હજાર 137 દર્દીઓની હાલત સ્થિર છે.
Continues below advertisement
Tags :
Gujarati News Covid-19 ABP ASMITA Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update Gujarat Coronavirus