રાજ્યમાં દર કલાકે 90થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના રેકોર્ડ બ્રેક નવા 2 હજાર 360 કેસ નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં દર એક કલાકે નવા 98 કેસ નોંધાઈ રહ્યાં છે.માત્ર માર્ચ મહિનામાં જ રાજ્યમાં નવા 37,809 કેસ નોંધાયા અને 109 લોકોના મોત થયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Covid-19 Gujarat ABP ASMITA Case Corona Virus Corona State Vaccine Testing COVID-19