સમાચાર શતકઃદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખથી વધુ નોંધાયા કેસ, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ છે.ખાતરના ભાવ વધારા મુદ્દે ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ છે.ખાતરમાં થયેલા ભાવ વધારા અંગે સરકાર સબસીડી આપી શકે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani CM Price Cabinet Meeting ABP ASMITA Increase Fertilizer Corona Transition