Surat: આ વિસ્તારના આઈસોલેશન સેન્ટરમાંથી સાત દર્દીઓને વાજતે ગાજતે કરાયા ડિસ્ચાર્જ, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતના મોટા વરાછા આઈસોલેશન સેન્ટરમાંથી સાત દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અહીં આ દર્દીઓ છેલ્લા 14 દિવસથી સારવાર લઈ રહ્યાં હતા. આ તમામ દર્દીઓને ઢોલ નગારા સાથે ડિસ્ચાર્જ કરાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram