ગુજરાતના દરિયામાં ભારે પવનને કારણે 10થી વધુ બોટ ડૂબી, જુઓ વીડિયો
Continues below advertisement
ભારે પવનને કારણે ગીર સોમનાથના ઉનાના નવા બંદરની 10 કરતા વધારે બોટ દરિયામાં ડૂબી ગયાના અહેવાલ છે. બોટમાં સવાર 8થી 10 જેટલા માછીમારો લાપતા થયાના અહેવાલ છે.
Continues below advertisement