ભાજપ સાંસદને સવાલઃ દેવુભાઈ, આવું કેમ, ક્યાં લગી અમને દુઃખી કરશો તમે લોકો ? પાંચસો-પાંચસો માણસોની રેલી કાઢો છો....
Continues below advertisement
પંચમહાલના મોરવા હડફ પેટા ચૂંટણીના પ્રચારમાં ભાજપ દ્ધારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ભાજપના જ નેતાઓએ સરકારના નિયમોનો ભંગ કરી બાઇક રેલીનું આયોજન કર્યું હતું. બાઇક રેલીમાં કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા. કોરોનાના કહેર વચ્ચે ભાજપે બાઇક રેલી કાઢી હતી. ભાજપની રેલી વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા અનેક સવાલો ઉભા થયા છે.
Continues below advertisement