Banaskantha: આ બે ગામ વચ્ચેનું નાળું તૂટતા અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠા(Banaskantha)ના અમીરગઢ(Amirgarh)ના સોનવાડી(Sonwadi) અને ઈશ્વાની વચ્ચેનું નાળું તૂટી જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. દર વર્ષે આ બે ગામને જોડતો રોડ વરસાદમાં ધોવાઈ જાય છે.જેના કારણે સમગ્ર ચોમાસા દરમિયાન લોકો હાલાકીનો સામનો કરે છે.
Continues below advertisement