પહેલા લોકડાઉન અને હવે તૌકતે વાવાઝોડાએ રોવડાવ્યા ઈટ ઉત્પાદકોને, કેટલું થયું નુકસાન?
તૌકતે વાવાઝોડાના કારણે ઈટ ઉત્પાદકો (brick producers)ને પણ અંદાજે 250 કરોડનું નુકસાન(loss) થયાનો દાવો કરાયો છે.પહેલા લોકડાઉન અને હવે વાવાઝોડાના કારણે રોવાનો વારો આવ્યો છે.રાજ્યમાં 7 લાખ મજૂરો આ લઘુ ઉદ્યોગો સાથે જોડાયેલા છે.