દક્ષિણ ગુજરાતમાં કોરોનાની રસીનો જથ્થો આજે પહોંચશે, સુરત-વડોદરાને રસીના કેટલા ડોઝ અપાશે?
Continues below advertisement
સુરતમાં 93 હજાર 500 રસીનો જથ્થો અપાશે. શહેરના 22 સ્થળોએ રસી અપાશે. વડોદરામાં પણ 94 હજાર 500 રસીનો ડોઝ આપવામાં આવશે. વડોદરા શહેરને 16 હજાર 400 ડોઝ અને વડોદરા જિલ્લામાં 10 હજાર 438 ડોઝની ફાળવણી કરવામાં આવશે.
Continues below advertisement