અમરેલીના આ MLAએ CMને પત્ર લખીને વેક્સિનના જથ્થાની કરી માંગ, નહીં મળે તો શું આપી ચીમકી?,જુઓ વીડિયો

Continues below advertisement

અમરેલીના ધારાસભ્ય અમરીશ ઢેરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.રાજૂલા, જાફરાબાદ સહિતના વિસ્તારમાં વેક્સિનનો પૂરતો જથ્થો આપવાની માંગ કરી છે.બે દિવસમાં પૂરતો જથ્થો નહીં મળે તો ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram