રાજ્યમાં કોરોના બાદ હવે વકર્યો મ્યુકરમાઈકોસિસ રોગ, ક્યાં કેટલા નોંધાયા કેસ?,જુઓ વીડિયો

રાજ્યમાં અલગ અલગ શહેરોમાં મ્યુકરમાઈકોસિસ(mucormycosis)ના બે હજાર 949 કેસ નોંધાયા છે. અમદાવાદ(Ahmedabad) સિવિલમાં 450 દર્દી, ખાનગી હોસ્પિટલમાં 500 દર્દી સારવાર હેઠળ છે. તો સુરત સિવિલમાં 199 દર્દી સારવાર હેઠળ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola