મુન્દ્રા કસ્ટમ અને ડીઆરઆઇએ મધ દરિયેથી ચીન તરફ જતા જહાજને અટકાવ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
20 Nov 2021 01:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુન્દ્રા કસ્ટમ અને ડીઆરઆઇએ મધ દરિયેથી ચીન તરફ જતા જહાજને અટકાવ્યું હતું. કન્ટેનરમાંથી પરમાણુ પાવર પ્લાન્ટના 4 ખાલી પરમાણુ ફ્યુઅલ રીએક્ટર મળ્યા હતા. પાકિસ્તાનથી ચીન મોકલવામાં આવ્યા હતા ફ્યુઅલ રીએક્ટર. કરાચીના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે-2થી રાવણ કરાયું હોવાનો પર્દાફાશ કરાયો છે.