આજે સાંજે બદ્રીનાથ યાત્રાધામના કપાટ બંધ કરાશે, જુઓ ગુજરાતી ન્યુઝ

આજે બદ્રીનાથ યાત્રાધામના કપાટ બંધ થવાની સાથે ચારધામ યાત્રાનું પણ સમાપન થશે. આજે સાંજે 6 કલાક 45 મિનિટે કપાટ બંધ કરવામાં આવશે. 3 ધામના કપાટ અગાઉ જ બંધ કરવામાં આવ્યા છે. જેમાં કેદારનાથ અને યમનોત્રી ધામના કપાટ બંધ કરાયા હતા. ગંગોત્રી ધામના કપાટ પણ બંધ કરાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola