જામનગર: મહિલામાં જોવા મળ્યો ઓમીક્રોનનો વાયરસ, જુઓ ગુજરાતી ન્યુઝ

ઓમીક્રોન મામલે જામનગરમાં ચિંતાજનક સમાચાર. તંત્ર બન્યું સતર્ક. મહિલામાં જોવા મળ્યો ઓમીક્રોનનો વાયરસ. ટ્યુશન ચલાવતી હતી મહિલા. મુંબઈ મેચમાં ભારતની શાનદાર જીત. ટેસ્ટ સિરીઝ પર ભારતીય ટીમનો કબ્જો. સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 5 લોકો કોરોના પોઝીટીવ. અંકલેશ્વરની પાનોલી GIDCમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત થયું. અન્ય 5 કામદાર થયા ઈજાગ્રસ્ત. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે રાજનીતિમાં સક્રિય થવાના આપ્યા સંકેત.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola