જામનગર: પૂર્વ મંત્રી-હાલના ધારાસભ્ય હકુભાઈ જાડેજાના ભાઈ પર હુમલો,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
06 Dec 2021 06:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય હકુભાઈ જાડેજાના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે. દ્વારકાના નાયારા કંપની પાસે આ હુમલો કરવામાં આવ્યો છે. માથા પર તેમને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.