નડિયાદ: બે થી અઢી વર્ષની બાળકી મળી આવી, પોલીસ તપાસ શરુ

Continues below advertisement

નડિયાદ: બે થી અઢી વર્ષની બાળકી મળી આવી. પોલીસે બાળકીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી હતી. પોલીસે બાળકીના વાલીને શોધવા માટે તપાસ હાથ ધરી છે. બાળકો મળવાના કેસ વધી રહયા છે. તેવામાં સરકાર કોઈ કડક કાયદો બનાવે તે જરૂરી બન્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram