Nadiad: ફોર્મ પાછા ન ખેંચે એ માટે કોગ્રેસે તમામ ઉમેદવારોને સલામત સ્થળે ખસેડ્યા

Continues below advertisement
નડિયાદ પાલિકાના કોંગ્રેસના ઉમેદવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઉમેદવારો ફોર્મ પાછા ન ખેંચે તે માટે કોંગ્રેસે તમામને અજ્ઞાત સ્થળે ખસેડયા હતા. નડિયાદમાં વોર્ડ નંબર 12 અને 13માં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram