ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં કડકડતી ઠંડી, નલિયામાં કેટલા ડિગ્રી રહ્યું તાપમાન?

ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. નલિયામાં 2.7 ડિગ્રીમાં ઠુઠવાયું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola