અમદાવાદમાં છ દિવસથી ચાલી રહેલી સફાઇ કર્મચારીઓની હડતાળ સમેટાઇ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલી સફાઇ કર્મચારીઓની હડતાળ સમેટાઇ ગઇ છે.  તમામ યુનિયન સાથેની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજથી સફાઇ કર્મચારીઓ કામ શરૂ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram