Narmada: ડેડિયાપાડામાં BJPના ઉમેદવારે રેલી કાઢી, લોકોએ નથી પહેર્યા માસ્ક

Continues below advertisement

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં તો ભાજપના કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે નીકળ્યા કે પછી કોરોનાને આમંત્રણ આપવા માટે નીકળ્યા. ડેડીયાપાડામાં નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તાઓ પર નીકળી પડ્યા હતા. સવાલ એ થાય છે કે  સામાન્ય લોકો સામે દંડનીય કાર્યવાહી કરતી  પોલીસ અહી કોઇ કાર્યવાહી કેમ કરી રહી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram