Chhota Udepur માં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં ઉભો પાક થયો બરબાદ

છોટાઉદેપુરમાં બોડેલી તાલુકાના ગણેશવડ ગામ નજીકથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં પાણી છોડતા કેનાલો ઉભરાઇ અને ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેને લઈ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola