જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 2.03 ટકા પર પહોંચ્યો

Continues below advertisement
જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 2.03 ટકા પર પહોંચ્યો છે. જથ્થાબંધ ફુગાવો વધતા બેન્કોના વ્યાજદરમાં ઘટાડાની શક્યતા નહીંવત છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram