નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં ત્રણ ઈંચથી વધુ ખાબક્યો વરસાદ, ડેમની જળસપાટી ક્યાં પહોંચી?
Continues below advertisement
નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે નર્મદા ડેમની જળસપાટી 125.59 મીટર પર પહોંચી છે. ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે.
Continues below advertisement