24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2021 02:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ડાંગમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. ઇંચ વરસાદ પડ્યો છે. પલસાણામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગરુડેશ્વેર તાલુકામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે.