નર્મદાના સાંસદ મનસુખ વસાવાને શા માટે આવ્યો ગુસ્સો?,જુઓ વીડિયો
નર્મદા(Narmada)ના સાંસદ(MP) મનસુખ વસાવા(Mansukh Vasava) દિશા સમિતીની બેઠકમાં ગેસ પાઈપલાઈન અને ભૂગર્ભ ગટર યોજનાની ધીમી ગતિ અંગે અધિકારીએ યોગ્ય જવાબ ન આપતા ગુસ્સે થયા હતા. કેવડિયાનું નામ બદલવા અંગે પણ તેઓએ કહ્યું કે, કેવડિયાનું નામ ન બદલવું જોઈએ.