BTPને સાંસદ મનસુખ વસાવાનો પડકાર, કહ્યું- ‘BTPનો 2022 વિધાનસભા ચૂંટણીમાં થશે સફાયો’

Continues below advertisement

નર્મદાના રાજપીપળાના સંમેલનમાં સાંસદ મનસુખ વસવાએ બિટીપીને પડકાર આપ્યો છે. તેમણે કહ્યું કે, બીટીપીનો ચૂંટણીમાં સફાયો થશે. છોટુ વસાવા અને મહેશ વસાવાનો પરાજય થશે. દારૂબંધી વિશે નિવેદન આપતા તેઓએ જણાવ્યું હતું કે, દારૂ પીનારા અને દારૂ વેચનારા ગમે ત્યાંથી દારૂ શોધી કાઢે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram