નર્મદાઃ રાજપીપળા હરિસિદ્ધી માતાના મંદિરમાં રાજપૂત સમાજના યુવાનોની તલવારથી મહાઆરતી, જુઓ વીડિયો

Continues below advertisement

નર્મદાના રાજપીપળાના હરિસિદ્ધી માતાજીના મંદિર ખાતે રાજપૂત સમાજના યુવાનોએ તલવાર આરતી કરી છે. આ વર્ષે સતત આઠમા વર્ષે 100થી વધુ યુવાનોએ ઢોલ નગારાના તાલે દિલધડક કરતબ સાથે આરતી કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram