યોગ ભગાવે રોગઃ ડેન્ગ્યુ,ચિકનગુનિયાના અટેક સામે રક્ષણ મેળવો આ રીતે, જુઓ વીડિયો

Continues below advertisement

ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને કોરોના ખતમ નથી થયો તેની અસર હાલ પણ થઈ રહી છે. જે તમારી પર હાલ પણ અટેક કરી શકે છે. જેના માટે ગળો, વિટગ્રાસ, એલવોરા, પૈપેયાના પાદડા અને દાડમનો જ્યુસ બનાવીને પીવાથી રાહત રહે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram