Navratri 2021, Day 5: સિંગર બલરાજ શાસ્ત્રી અને સિંગર ઇશાની દવે સાથે ઘરે બેઠા ગરબા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Oct 2021 06:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે. ત્યારે પાંચમા નોરતે જ રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાની ધુમ જોવા મળી. જુઓ અમારી વિશેષ રજૂઆત ઘરે બેઠા ગરબા ગાયક બલરાજ શાસ્ત્રી અને ગાયિકા ઇશાની દવે સાથે.