Navratri 2021, Day 5 : સિંગર બલરાજ શાસ્ત્રી અને સિંગર ઇશાની દવે સાથે ઘરે બેઠા ગરબા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Oct 2021 09:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજ્ય સરકારે જે રીતે શેરી ગરબાને મંજૂરી આપી છે. ત્યારે પાંચમા નોરતે જ રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાની ધુમ જોવા મળી. જુઓ અમારી વિશેષ રજૂઆત ઘરે બેઠા ગરબા સિંગર બલરાજ શાસ્ત્રી અને ઇશાની દવે સાથે