ન્યૂઝરૂમ લાઈવ: રાજ્યમાંથી નશા અને ડ્રગ્સના દુષણને ડામવા માટે રાજ્ય સરકારનો નિર્ણય
Continues below advertisement
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ. રાજ્યમાં નશાના કારોબારને નેસ્ત નાબૂદ કરવા માટે બાતમીદારને અપાશે આકર્ષક રીવોર્ડ. બાતમીદારની તમામ માહિતીઓ ગુપ્ત રાખવામાં આવશે. નાર્કો રીવોર્ડ પોલિસીની સરકારે કરી જાહેરાત. રાજ્યમાંથી નશા અને ડ્રગ્સના દુષણને ડામવા માટે રાજ્ય સરકારનો નિર્ણય.
Continues below advertisement
Tags :
Police Gujarat News Drugs World News ABP ASMITA ABP News State ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Drugs Minister Of State For Home