Navratri 2021, Day 8: સિંગર બલરાજ શાસ્ત્રી અને સિંગર ઇશાની દવે સાથે ઘરે બેઠા ગરબા
Continues below advertisement
નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે. ત્યારે આઠમા નોરતે જ રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાની ધુમ જોવા મળી. જુઓ અમારી વિશેષ રજૂઆત ઘરે બેઠા ગરબા ગાયક બલરાજ શાસ્ત્રી અને ગાયિકા ઇશાની દવે સાથે.
Continues below advertisement