Navratri 2021: સિંગર વિશાલ પંચાલ અને સિંગર તૃપ્તિ ગઢવી સાથે ઘરે બેઠા ગરબા
Continues below advertisement
નવરાત્રી પૂર્ણ થઇ ગઇ છે. રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાની ધુમ જોવા મળી હતી.. જુઓ અમારી વિશેષ રજૂઆત ઘરે બેઠા ગરબા ગાયક વિશાલ પંચાલ અને સિંગર તૃપ્તિ ગઢવી સાથે
Continues below advertisement