'સાચું બોલજો, આ સાફા આમને શોભે છે કે જેને શોભતા નહીં એ પહેરે છે'
Continues below advertisement
પાટણ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની સભામાં જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેમણે આ નિવેદન શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાને લઈને આ નિવેદન આપ્યું હતું. કોઈ એકલા સમાજથી રાજનીતિ નહિ ચાલે. બધા સમાજને સાથે લેવા પડશે. અઢારે આલમને જોડે રાખી મત એકબાજુ કરવા પડશે તો ગુજરાતની ગાદીના રખેવાળ ઠાકોર મુખ્યમંત્રી બની શકે.
Continues below advertisement