નવસારીઃ વાસંદા હોસ્પિટલમાં abp અસ્મિતાના અહેવાલની થઈ અસર, 9 નર્સની કરાઈ ભરતી
Continues below advertisement
નવસારીના વાંસદા હોસ્પિટલમાં સ્ટાફના અભાવનો એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલની અસર જોવા મળી છે. આ હોસ્પિટલમાં તાત્કાલિક નવ નર્સની ભરતી કરી દેવાઈ છે. જેનાથી દર્દીઓને મોટી રાહત મળી છે.
Continues below advertisement