આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ભડકો, પ્રતિ લિટરે કેટલા વધ્યા ભાવ?
Continues below advertisement
આજે ફરી એક વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડિઝલના ભાવમાં 38 પૈસાનો વધારો નોંધાયો છે. 34 પૈસાના વધારા સાથે પેટ્રોલનો આજનો ભાવ પ્રતિ લિટરે 103.07 રૂપિયા થયો છે.
Continues below advertisement